શનિવાર, 26 જાન્યુઆરી, 2013

તા.26-01-2013થી અમારું સરનામું બદલી રહ્યું છે...


આનંદ સાથે જણાવવાનું કે તા.26-01-2013થી અમારું સરનામું બદલી રહ્યું છે...

અમારા બ્લોગ – mryogi62.blogspot.com  થી અમે અમારી નવલી વેબસાઈટ  http://yogish.co.in  માં સ્થળાંતર કરી રહ્યા છીએ.

અમારું નવલું સરનામું તમારા Bookmark  નામક  ઈ-હૈયામાં  સાચવીને લખી લેશો જી...

http://yogish.co.in

વધુ બારી-બારણાં વાળું અને  રાચરચીલાથી સભર આ અમારું નવું ઘર તમારા આગમનની પ્રતીક્ષામાં છે.

અમારા આ આગવા ગૃહપ્રવેશ પર અમે આપ સર્વને યાદ કરી કરીને  હરખભેર નિમંત્રીએ છીએ.
વેબ પર એક લટાર  મારી અમને રૂડું લગાડશો જી...
ત્યાં તમે થોડા શબ્દોનો ચાંદલોપણ કરી શકો છો...

આપના પ્રિય ઈ-સામયિક  નિસ્યંદનનું પ્રકાશન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે અહીંથી જ થશે...

આ ઉપરાંત વિશ્વકાવ્ય મંચ અને મારા સાહિત્યસર્જનના વિભાગો પણ ખરા જ...

રાહ જોઈએ છીએ...

યોગેશ વૈદ્ય                                             26-01-2013સોમવાર, 7 જાન્યુઆરી, 2013

'નિસ્યંદન' સળંગ અંક -6 આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........
O અંક ડાઉનલોડ લિંક-
O પુસ્તક રૂપે વાચવાની લિંક (Google Chrome Frame Required)-

આ અંકમાં

O કવિ સતીશચન્દ્ર વ્યાસ શબ્દપીયૂષ ઠક્કર ,રમણીક સોમેશ્વર ,ફારૂક શાહ ,‘સાહિલ’ ,
   મિલિન્દ ગઢવી ,હિમાન્શુ પટેલ ,સુલતાન લોખંડવાલા ,સુધીર પટેલના કાવ્યો.
O આ અંકના ફોટોકલાકાર- દક્ષિણ પોલેન્ડ ના માર્સિન સાશા (Marcin Sacha)
O હિમાન્શુ પટેલ  તથા હર્ષદ દવેના કાવ્યાનુવાદ
O અલગ કેડો કંડારવા વાળા... યોગેશ વૈદ્ય
O નિસર્ગ આહીરનો લેખ - કલાનાં વિવિધ પાસાંનું વિહંગાવલોકન 
O અરથ અંતરી. -   ફારૂક શાહ                                                             
O પુસ્તક પરિચય : સ્વૈર ઉડ્ડયન ' પવનની પંક્તિઓ વચ્ચે'. -  જિતુ   પુરોહિત
O કેકારવ - કવિ પ્રબોધ ર. જોશીનું કાવ્યપઠન
O સાહિત્યવૃત્ત અને આપના પ્રતિસાદ
O આપણી સાહિત્ય ધરોહર - મણિલાલ નભુભાઈ દ્વિવેદી

આ સાથે નિસ્યંદનના ડિજીટલ પ્રકાશનનું પ્રથમ વર્ષ પૂરું થાય છે. એક વર્ષમાં નિસ્યંદન4500 મેઇલ આઈ.ડી. પર પ્રત્યક્ષ અને 10000 વાચકો સુધી પરોક્ષ રીતે પહોંચતું થયું છે. આપના પ્રેમ આવકાર અને  સહયોગ વડે જ આ શક્ય બની શક્યું છે.

કવિઓ, સાહિત્યકારોને આવાહન કે તેઓની કવ્યપોથીમાંના પતંગિયાંઓને નિસ્યંદનતરફ ઊડતાં કરે...

જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઇલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.
લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.
અમને મળવાનાં ઠામ ઠેકાણા
O ટપાલી દ્વારા    યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ,  વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.
ઈ-મેઈલ દ્વારા mryogi62@gmail.com                        

આપના પ્રતિસાદને સાંભળવા ઉત્સુક છું....
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

યોગેશ વૈદ્ય
તંત્રી - સંપાદક

બુધવાર, 7 નવેમ્બર, 2012

'નિસ્યંદન'નો ‘સુરેશ દલાલ સ્મૃતિવિશેષાંક’-આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........


ઉનલોડ લિંક-

'નિસ્યંદન'ના પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે, વધુ મળતો રહેશે તેવી આશા છે. આપનો  ઉષ્મામાસભર આવકાર એ અમારું  ખરું ચાલક બળ છે.
આજ  સુધીમાં 'નિસ્યંદન' ૪૦૦૦ થી વધુ કોમ્પ્યુટર સ્ક્રીન સુધી પ્રત્યક્ષ રીતે  પહોંચતું થયું છે.(પરોક્ષ પ્રસાર આનાં  કરતા વધારે હશે )
સાહિત્યકારો તરફથી ઉત્તમ કૃતિઓ અમને મળતી રહેશે તેવી શ્રદ્ધા છે.

અમને અપેક્ષા છે કે
1) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા
   મળે.
2) '
નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
3)
જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય
પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા
બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.

આપના પ્રતિસાદને સાંભળવા ઉત્સુક છું....
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2012

'નિસ્યંદન'નો ચોથો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........


'
ઉનલોડ લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-039-nisyandan-039-sept-2012
 નિસ્યંદન'ના ગત અંકને મળેલ આપના  ઉષ્મામાસભર આવકારથી ખરેખર રોમાંચિત થઈ જવાયું છે.
૨૫૦ થી પણ વધુ  ઈ-મેઇલ પ્રતિભાવ !!!. 'નિસ્યંદન'ના પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને પણ સુંદર પ્રતિસાદ  મળ્યો. આપના સહકાર વડે જ 'નિસ્યંદન' સરીખું ડિજીટલ લઘુસામયિક વિસ્તરી અને વિકસી શકે.
આજ  સુધીમાં 'નિસ્યંદન' ૪૦૦૦ થી વધુ કોમ્પ્યુટર સ્ક્રીન સુધી પ્રત્યક્ષ રીતે  પહોંચતું થયું છે.(પરોક્ષ પ્રસાર આનાં  કરતા વધારે હશે )
સાહિત્યકારો તરફથી ઉત્તમ કૃતિઓ અમને મળતી રહેશે તેવી શ્રદ્ધા છે.

આપને નમ્ર વિનંતિ છે કે

 

1) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા
ઉત્સુક છીએ.
2) '
નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
3)
જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય
પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા
બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.

હાલ તો... કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું.
'
નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.


નિસ્યંદનનો આગામી અંક સુરેશ દલાલ સ્મૃતિ વિશેષાંક રૂપે પ્રગટ કરીશું.  


 
અમને મળવાનાં ઠામ ઠેકાણા
O
ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
                             
      ફૂટ રોડ,         વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O
ઇ-મેઇલ દ્વારા -            
mryogi62@gmail.com

રવિવાર, 8 જુલાઈ, 2012

'નિસ્યંદન'નો ત્રીજો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર


 'નિસ્યંદન'નો ત્રીજો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકતા હર્ષ થઈ રહ્યો છે.

ડાઉનલોડ લિંક-'નિસ્યંદન'ના બન્ને અંકો ને મળેલ આવકાર ખરેખર ઉત્સાહપ્રેરક રહ્યો છે. ઘણા પ્રતિભાવો અમને મળી રહ્યા છે.
પરંતુ હજુ  આપના સાથેનો  અમારો સંપર્ક વધુ સઘન અને જીવંત બની રહે અને આપના દ્વારાજ 'નિસ્યંદન'નો પ્રચાર ,પ્રસાર થાય તેવા પ્રયત્નો અંતર્ગત અમને આપથી નીચે મુજબની અપેક્ષા છે.  

આપને નમ્ર વિનંતિ છે કે
1) 'નિસ્યંદન' આપના સુધી પહોચ્યું છે તેની પ્રતીતિ રૂપે વળતો ઈ મેઈલ કરશો.
2) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા ઉત્સુક છીએ.  
3) 'નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
4) જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.
હાલ તો... કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું. 

'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.
  
 લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.


 અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા          યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
                       ફૂટ રોડ,         વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -            mryogi62@gmail.com

શનિવાર, 5 મે, 2012

'નિસ્યંદન'નો દ્વિતીય અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ....


+  'નિસ્યંદન'નો દ્વિતીય અંક આપનાં  કોમ્પ્યુટર સ્ક્રીન પર મૂકતા હર્ષ  થઈ રહ્યો છે.
 ડાઉંનલોડ લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-nisyandan-may-2012

+  'નિસ્યંદન'ના પ્રથમ અંક ને મળેલ આવકાર ખૂબજ ઉત્સાહ પ્રેરક રહ્યો છે.
+   અમને આપના સૂચનો તથા અભિપ્રાયો મળતા રહેશે તેવી શ્રદ્ધા છે.
+   'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

+   અમારો આ પ્રયત્ન આપને કેવો લાગ્યો તે જાણવા ઉત્સુક છીએ . આશા છે અમે આપના   સુધી પહોચી શક્ય છીએ તેની પ્રતીતિ આપ પ્રતિભાવ આપી ને કરાવશો .
+   સર્જકો ની અપ્રગટ   કૃતિઓ   અમને મળતી  રહેશે તેવી  અપેક્ષા  છે.

લવાજમ આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.

આપના સાહિત્યકાર મિત્રો / કાવ્યરસિક મિત્રોને નિસ્યંદનના નામાંકન માટે
    પ્રેરી નિસ્યંદનના પ્રસાર માટે મદદરૂપ થવા નમ્ર વિનંતી.

અમને મળવાનાં ઠામ ઠેકાણા

O ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ,
                                       વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O ઇ-મેઇલ દ્વારા -        mryogi62@gmail.com