'
ઉનલોડ
લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-039-nisyandan-039-sept-2012
નિસ્યંદન'ના ગત અંકને મળેલ આપના ઉષ્મામાસભર આવકારથી ખરેખર રોમાંચિત થઈ જવાયું છે.
૨૫૦ થી પણ વધુ ઈ-મેઇલ પ્રતિભાવ
!!!. 'નિસ્યંદન'ના
પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને પણ સુંદર પ્રતિસાદ મળ્યો. આપના સહકાર વડે જ 'નિસ્યંદન' સરીખું ડિજીટલ લઘુસામયિક વિસ્તરી
અને વિકસી શકે.
આજ સુધીમાં 'નિસ્યંદન' ૪૦૦૦ થી વધુ કોમ્પ્યુટર સ્ક્રીન
સુધી પ્રત્યક્ષ રીતે પહોંચતું થયું છે.(પરોક્ષ
પ્રસાર આનાં કરતા વધારે હશે )
સાહિત્યકારો તરફથી ઉત્તમ કૃતિઓ અમને મળતી રહેશે તેવી શ્રદ્ધા છે.
આપને નમ્ર વિનંતિ છે કે –
1) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા
ઉત્સુક છીએ.
2) 'નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
3) જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦ સાહિત્ય
પ્રેમી મિત્રોને 'નિસ્યંદન' ઈ – મેઈલ કરી અમને C C માર્ક કરશો અથવા અમારા
બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.
હાલ તો... કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું.
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.

‘નિસ્યંદન’નો આગામી અંક ‘સુરેશ દલાલ સ્મૃતિ વિશેષાંક’ રૂપે પ્રગટ કરીશું.
અમને મળવાનાં ઠામ ઠેકાણા –
O ટપાલી દ્વારા – યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
ફૂટ રોડ, વેરાવળ. - ૩૬૨ ૨૬૫ (ગુજરાત). ભારત.
O ઇ-મેઇલ દ્વારા - mryogi62@gmail.com