'નિસ્યંદન'નો ત્રીજો અંક આપનાં કોમ્પ્યુટર
સ્ક્રીન પર મૂકતા હર્ષ થઈ રહ્યો છે.
ડાઉનલોડ લિંક-
'નિસ્યંદન'ના બન્ને અંકો ને મળેલ આવકાર ખરેખર ઉત્સાહપ્રેરક
રહ્યો છે. ઘણા પ્રતિભાવો અમને મળી રહ્યા છે.
પરંતુ હજુ આપના સાથેનો
અમારો સંપર્ક વધુ સઘન અને જીવંત બની રહે અને આપના દ્વારાજ 'નિસ્યંદન'નો પ્રચાર ,પ્રસાર થાય તેવા પ્રયત્નો અંતર્ગત અમને આપથી નીચે મુજબની અપેક્ષા છે.
આપને
નમ્ર વિનંતિ છે કે –
1) 'નિસ્યંદન' આપના સુધી પહોચ્યું છે તેની પ્રતીતિ રૂપે વળતો ઈ –
મેઈલ કરશો.
2) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા ઉત્સુક છીએ.
3) 'નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
4) જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦ સાહિત્ય પ્રેમી મિત્રોને 'નિસ્યંદન' ઈ – મેઈલ કરી અમને C C માર્ક કરશો અથવા અમારા બ્લોગ પર જઈ નામાંકન કરવા
પ્રેરશો.
હાલ તો... કાન સરવા કરી
આપને સાંભળવા ઉત્સુક બેઠો છું.
'નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.
લવાજમ – આપનો ઉમળકો અને આપની કાવ્યનિષ્ઠા.
અમને મળવાનાં ઠામ ઠેકાણા
–
O ટપાલી દ્વારા – યોગેશ
વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
ફૂટ રોડ, વેરાવળ.
- ૩૬૨ ૨૬૫ (ગુજરાત). ભારત.
O ઇ-મેઇલ દ્વારા
- mryogi62@gmail.com